સાયબર ક્રાઇમ ના કાયદા ની સમજ
સાયબર ક્રાઇમની અગત્યની કલમો અને સજા
સાયબર ક્રાઇમ ના કાયદા ની સમજ
સાયબર ક્રાઇમની અગત્યની કલમો અને સજા
કલમ – ૬૬
કલમ – 66 બી
કલમ – ૬૬ સી
કલમ – 66 ડી
કલમ – 66 ઈ
કલમ – 66 એફ…….આ ધ્યાને લેજો
કલમ – ૬૭…….આ ધ્યાને લેજો
કલમ – 67 એ……..આ ધ્યાને લેજો
કલમ – 67 બી
કલમ – ૬૬
કલમ – 66 કોમ્પ્યુટર સિસ્ટમ્સ હેકિંગ, ડેટા ફેરફાર
સજા : 3 વર્ષ કેદ અથવા 5,00,000 રૂપિયા દંડ
કલમ – 66 બી
કલમ – 66 B કોઈ વ્યક્તિ કમ્પ્યુટર સ્રોત અથવા સંચાર સાધન જે ચોરી કરવામાં આવેલ હોય તે મેળવે અથવા જાળવી રાખે
સજા : 3 વર્ષ કેદ અથવા 1,00,000 રૂપિયા દંડ
કલમ – ૬૬ સી
કલમ – 66 C કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ નો પાસવર્ડ, ડિજિટલ હસ્તાક્ષર અથવા અન્ય યુનિક આઇડેન્ટિફિકેશનનો ઉપયોગ કરે
સજા : 3 વર્ષ કેદ અથવા 1,00,000 રૂપિયા દંડ
કલમ – 66 ડી
કલમ – 66 D કોઈ વ્યક્તિ એક કોમ્પ્યુટર સંસાધન અથવા કમ્યુનિકેશન સાધનની મદદથી કોઈને છેતરે
સજા : 3 વર્ષ કેદ અથવા 1,00,000 રૂપિયા દંડ
કલમ – 66 ઈ
કલમ – 66 E કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની છબીઓ તેના / તેણીના સંમતિ અથવા જ્ઞાન વિના મેળવે છે, અને પ્રસારણ અથવા પ્રકાશિત કરે
સજા : 3 વર્ષ કેદ અથવા 2,00,000 રૂપિયા દંડ
કલમ – 66 એફ…………..👌👌👌👌
કલમ – 66 F સાયબર આતંકવાદ
ભારતની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વને નુકશાન કરવાના હેતુ સાથે ધમકી આપે અથવા સુરક્ષાને નુકશાનકર્તા કૃત્ય આદરે
સજા : આજીવન કેદ
કલમ – ૬૭………👌👌👌👌
કલમ – 67 અશ્લીલ માહિતી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રકાશિત કરવી
સજા : 5 વર્ષ કેદ અથવા 10,00,000 રૂપિયા દંડ
કલમ – 67 એ………👌👌👌👌👌
કલમ – 67 A કોઈ વ્યક્તિ જાતીય કૃત્ય અથવા આચરણ ધરાવતી છબીઓ પ્રકાશિત અથવા પ્રસારણ કરે
સજા : 7 વર્ષ કેદ અથવા 10,00,000 રૂપિયા દંડ
કલમ – 67 બી
કલમ – 67 B બાળ પોર્ન પ્રકાશન અથવા બાળકો ની અશ્લીલ માહિતી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રકાશિત કરવી
સજા : 5 વર્ષ કેદ અથવા 10,00,000 રૂપિયા દંડ