ભારત અને માનવ અધિકાર ફરીયાદ નિવારણ સંઘ ના ભાવનગર શહેર પ્રમુખ ભદ્રેશભાઈ રાજપુરા અને ભાવનગર એરીયા પ્રમુખ શ્રી મયુરભાઈ મણિયાર ના નેતૃત્વમાં ભાવનગર ટીમ સાથે ફટાકડાના સ્ટોલ પરથી દેવી દેવતાઓના ફોટા વાળા ફટાકડા વેચાણમાંથી દૂર કરવાની કામગીરી કરવામાં આવી,
ભારત અને માનવ અધિકાર ફરીયાદ નિવારણ સંઘ ના ભાવનગર શહેર પ્રમુખ ભદ્રેશભાઈ રાજપુરા અને ભાવનગર એરીયા પ્રમુખ શ્રી મયુરભાઈ મણિયાર ના નેતૃત્વમાં ભાવનગર ટીમ સાથે ફટાકડાના સ્ટોલ પરથી દેવી દેવતાઓના ફોટા વાળા ફટાકડા વેચાણમાંથી દૂર કરાયા તેમજ તેમને સમજાવવામાં આવ્યા,